Gujarati Hiku status by દીકુ ની ડાયરી on 25-Aug-2019 07:47am

હાઈકુ- જન્માષ્ઠમી


માત્ર આનંદ
થી ઉજવે જનમ
તારો કાનુડા

તારુ નામ લે
કાનુડા પણ કામ
તો કરે નહિ

read more

View More   Gujarati Hiku Status | Gujarati Jokes