Gujarati Poem status by શરદ ધામેલિયા on 25-Aug-2019 11:18pm

ઇશ્વર ના આ સુચનો ઓળખતા મે જાણ્યું કે,
રણ ની રેતી પણ મને સમયની લહેર સાથે ઉડતા શીખવે છે.

- શરદ

View More   Gujarati Poem Status | Gujarati Jokes