Gujarati Shayri status by Rohini Raahi Rajput on 17-Sep-2019 07:15am

પિરામિડ કાવ્ય...

તું
તારા
હોંઠથી
સ્પર્શી તો જો
મારા શબ્દોને,
પછી જો લખાય
ગઝલ તારા નામે.

- પરમ

read more
RJ_Ravi_official 10 months ago

Khub srs lakhata raho badha mate

....कबीरा.... 10 months ago

ખુબ જ સરસ અદ્ભુત રજુઆત કરી

Rohini Raahi Rajput 10 months ago

Ohh... Thank you hooo....

JD The Reading Lover 10 months ago

Wah wah.... Pyramid toh gazab 6

Devesh Sony 10 months ago

વાહ.. અફલાતૂન ...?

Rohini Raahi Rajput 10 months ago

Hmm... પણ લખવું તો છે ને એના માટે ...

Er Bhargav Joshi 10 months ago

પછી લખાશે નહિ....?????

View More   Gujarati Shayri Status | Gujarati Jokes