Gujarati Hiku status by Nandita Pandya on 28-Sep-2019 04:44pm

#ચા

Manisha Hathi 9 months ago

' ચા ' અને ' ચાહ ' ની પ્રત્યેક પળ મોહિત લાગે

Manisha Hathi 9 months ago

વાહહહહ

Nandita Pandya 9 months ago

વાહ વાહ પોચીજ જાવ સારો વકરો થઈ જસે ?

Bhavesh 9 months ago

છે અહીં આશિક બધા ચાના વિચારું છું ચા ની રેંકડી લઈ આવુ મહેફિલમાં

Vasani Kalpesh 9 months ago

મળે છે અહીં કેટલાય હૃદય, ચા અને ચાહતમાં તરબતર. કલ્પેશ 'મીત'

Shweta Parmar 9 months ago

वहीं होगा जो मंजूरी खुदा होगा.....

JD The Reading Lover 9 months ago

Aage aunty police bula yegi ???????????????

Nandita Pandya 9 months ago

નજાને આગે ક્યા હોગા ??

JD The Reading Lover 9 months ago

Are abhi toh party shuru huyi he ????

Nandita Pandya 9 months ago

હા બધા નસેડીજ ભેગા થયા છે આજેતો ??

Nandita Pandya 9 months ago

આ.તારી જ પોસ્ટ વાચી ને બનાવ્યુ છે.

JD The Reading Lover 9 months ago

Dhanyavad k mari post kaik kaam lagi

Shweta Parmar 9 months ago

કોની મારી ???

JD The Reading Lover 9 months ago

Nashedi chaay k... ?????

View More   Gujarati Hiku Status | Gujarati Jokes