Gujarati Blog status by Nehal Kothadiya on 16-Oct-2019 12:11pm Home Bites Gujarati Blog Bites Nehal Kothadiya Nehal Kothadiya posted an update Gujarati Blog 2 months ago 173rd World Anaesthesia Day રંગમંચ પર ના નાટ્યકારો ને સહુ કોઈએ બિરદાવ્યા ! પરંતુ પડદા પાછળ ના કલાકાર ને તમે કદી જાણ્યા ? ઑપરેશન succes કરનાર ને તમે ભગવાન માન્યા ! પરંતુ બંધ શ્વાસે તમને જીવાડનાર ને આભાર માન્યા ? ક્યાંક કયારેક cardiac arrest ના દાખલા ઘણા જોયા ! પરંતુ CPR આપી ફરી જીવંત કરનાર ને રૂબરૂ મળ્યા ? Emergency ના symbol માં હંમેશા surgeon ને જોયા ! પરંતુ surgery ના પૂર્વ થી અંતના બાહુબલી ને ઓળખ્યા ? ઓપરેશન તો પેલાય ઘણા થતાં ! પરંતુ એ Pain free આજે anesthetist એ કર્યા ! Read More 35 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 5 others like this post. View More Gujarati Blog Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj