Gujarati Shayri status by alpprashant on 31-Oct-2019 01:05am

રીસાઈ છું તારાથી
માનીશ ના તારાથી
લાવ તોડીને સિતારા તું આભમાંથી
ને કર આ અંધકારને દૂર તું ઘરમાંથી

©પ્રકૃ

read more

View More   Gujarati Shayri Status | Gujarati Jokes