Gujarati Thought status by Shraddha Shah on 09-Nov-2019 10:13am

કહેવાય છે મૌન થી સંબંધો જળવાય છે!
પણ, ભીષ્મ મૌનથી મહાભારત પણ સર્જાય છે!
શ્રદ્ધા વ્યાસ શાહ

View More   Gujarati Thought Status | Gujarati Jokes