Gujarati Shayri status by Maulik Rathod on 19-Jan-2020 11:55am

મારી શાયરી કાંઈ ચૂંટણી જેવી નથી કે લાઇકની બહુમતી મળવી જોઈએ..

બસ જેના માટે લખુ છું એનો એક મત મળે તો પણ હું વિજેતા...

read more
Maulik Rathod 6 months ago

આભાર મિત્ર!! 😊

Maulik Rathod 6 months ago

આભાર! 😊

View More   Gujarati Shayri Status | Gujarati Jokes