Gujarati Thought status by Yakshita Patel on 24-Jan-2020 08:41pm

માથે   હોય  જો  છત્રછાયા  માતાપિતાની..  
સાથે  હોય  ગુરુજીનું  જ્ઞાન..
હાથે  હોય  જીગરી  મિત્રોનો  હાથ..
તો  ચોક

read more
... 5 months ago

SUPER'B BOTH OF YOU 🥳👌👌👏👏

... 5 months ago

#1 AWESOME 🤟

Yakshita Patel 5 months ago

👏🙏😊😊😊

Jay _fire_feelings_ 5 months ago

એ બે લીટી માં પણ આપે,, દ્રશ્ય અદ્ભૂત બતાવી દીધુ,,, વાસ છે નિર્મળતા નો આપના મનમાં,, જેણે મૌન રહીને પણ જતાવી દીધું...!!!

Jay _fire_feelings_ 5 months ago

વાહ,,,, અપ્રતિમ,, 👌👌👌

Yakshita Patel 5 months ago

સક્ષમતા  નથી  એટલી  મારી  કે  લખી  શકું  મોટા  લેખો  કે  ભરી  શકું  કિતાબો...  રગરગમાં  વહે  છે  જેમની  પ્રેમભરી  ઉર્જા..  એવા " માઁબાપ "  વિશે  લખીશ  હું  હૃદય  થકી  ફક્ત  બે-ચાર  લીટીઓ..

Jay _fire_feelings_ 5 months ago

લખવા બેસે જો કોઈ લેખ, આયખું વીતી જશે, એ દિલ,, પળ પળ એ કિતાબ માં એવા'ય લખવા પડશે, કે કલમ પણ થીજી જશે...!!!

Devesh Sony 5 months ago

સરસ... 👌

Yakshita Patel 5 months ago

અંધાર ભરી  રાહોમાં  પણ  જે  પાથરે  ઉજાશ,  આપણા સુખદુઃખનો  એ  કરે  વિચાર..  આપણા  અસ્તિત્વની  એ  ઓળખ  છે  બીજું  કોઈ  નહીં... એ  આપણા  "માંબાપ" છે.

Yakshita Patel 5 months ago

વાહ THANK U SIR

Jay _fire_feelings_ 5 months ago

કેમ કરું એ વાત, જ્યાં ભૂખ પણ મટી જતી,, એ દિલ,, જે માં-બાપ ની છાયા માં રાત ની અંધારી પણ ઘટી જતી...!!!

Shefali 5 months ago

ખૂબ સરસ

View More   Gujarati Thought Status | Gujarati Jokes