Gujarati Shayri status by Rakesh Thakkar on 06-Mar-2020 08:30pm

ભાલ ચુમો તો છે શ્રધ્ધા, પગ ચુમો તો છે સમર્પણ,
ને ધરા ચુમો તો ચુંબન એક સજદો થાય છે.
કાયમ હઝારી
read more

View More   Gujarati Shayri Status | Gujarati Jokes