Gujarati Shayri status by Hiren Kathiriya on 29-Mar-2020 07:39pm

તમન્ના તો હતી તને મારી જિન્દગી ની ચાવી બનાવવાની,

પણ તું છે કે માત્ર મારા મોબાઇલ નો પાસવર્ડ બનીને રહી ગઈ.

read more

View More   Gujarati Shayri Status | Gujarati Jokes