Gujarati Shayri status by Pruthvi Gohel on 29-May-2020 11:21am

હરખઘેલા બનીને રચ્યો માળો
અનેરો આપણા બેઉનો ચાળો.
બન્યો છે ક્યાંક પંખીનો માળો
ને ક્યાંક છે કરોળિયાનો જાળો.!
read more

Nish 1 month ago

વાહ ખૂબ સરસ

Falguni Dost 1 month ago

હર્ષનો માળો, પ્રયાસ છે આપણો, કેવો સુંદર!