Gujarati Hiku status by Firdos Bamji on 29-May-2020 02:38pm

માળો છે મારો
બારણું મુકવાનો
રિવાજ નથી
#માળો

Mastermind 1 month ago

ફિરદૌસ, મસ્ત હાઈકુ. આપ સાથે વર્ણન પણ મુકજો

View More   Gujarati Hiku Status | Gujarati Jokes