Gujarati Quotes status by Krishnkant Unadkat on 11-Jul-2020 02:44pm

આપણા સત્યને કોઈ અસત્ય સમજે તો એમાં વાંક આપણો નહીં, પણ એનો હોય છે. આપણો વાંક ન હોય તો આપણે ચિંતા શા માટે કરવી જોઈએ?
-કૃ

read more

View More   Gujarati Quotes Status | Gujarati Jokes