Gujarati Religious status by બાબા પોલખોલ on 13-Jul-2020 09:25pm

ગુરુદેવ દત

કામીલ અહીં કોઈ નથી
કાતીલ અહીં કોઈ નથી,
જો ઈશ્વર જ કર્તા હોય
તો ગુનાહમાં શામીલ અહીં કોઈ નથી.
read more