Gujarati Religious status by સંજય દવે આઝાદ on 13-Jul-2020 11:05pm

દુનિયા નો પેહલો મોબાઈલફોન ☎️નરસિંહ મહેતા પાસે હતો,
કરતાલ ભગત વગાડે ને રિંગ દ્રારકા વાગે ને ઠાકોરજી દોટ મૂકે....!!!

read more

View More   Gujarati Religious Status | Gujarati Jokes