Trending Now
Trending
Gujarati Devotional
Upen zala posted an update Gujarati Devotional
10 hours agoઆજ લીંબડી સમસ્ત શહેર તરફ થી જમ્મુ કાશ્મીર ના પુલવાડા માં 42 વીરગતી પામેલા વીર શહીદી ને વરેલા ને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી.
જય હિન્દ જય જવાન
M Suhan Chadi posted an update Gujarati Devotional
13 hours ago"પાર્થ ને કહો ચડાવે બાણ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ"
આંતકવાદ મુરદાબાદ....I LOVE MY INDIA
Trusha Gurjar posted an update Gujarati Devotional
24 hours agoबहुत बड़ा दिल होता है उन माँ-बाप का,
जो अपने बेटे को आर्मी में भेजते है !!
Login to Your Account
verification code
Bindya posted an update Gujarati Devotional
7 hours agoહે શ્યામ, મને
ઘેલછા હતી તને
પામવાની, ને
તોય ના મીરાં બની
કે ના રાધા બની.