× Popup image
 • #તમારાં દિવાના#


  અમે તો તમારાં દીવાના છીએ હવે
  નથી થવાના બીજાના!!
  પ્રેમ કર્યો છે તમને, હવે નથી કરવાનાં બીજાને !!
  રૂપને માણ્યું છે તમારાં
  હવે નથી માણવાના બીજાને !!
  સાચો પ્રેમ કર્યો છે તમને
  નથી કરવાના બીજાને હવે!!
  વાટ જોવી છે હવે બસ તમારી જ
  નથી જોવાના હવે બીજાની!!
  હવે તાકાત નથી સહેવાની દર્દ ને !!
  કહી દે" ઇશ્વર "ને હવે કે મળવું જ પડશે હવે એને ,
  નહિ તો મળશે નહીં એ જન્મો-જનમ!!

  -mahender