× Popup image
  • #તુ_વાતો_કરે_તો_થોડું_સારું_લાગે ..❤❤
    આ દૂરનું આકાશ મને મારું લાગે...,
    વૃક્ષો ને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ...,
    ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે ફૂલોની સૂતી સુગંધ....
    તુ મૂંગી તો ઝરણું પણ ખારું લાગે…
    તુ વાતો કરે રોમાંચે રોમાંચે દીવા બળે અને આયખું તો તુલસીનો ક્યારો...
    તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું કાંઠે બાંધેલો જનમારો...
    એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે…
    તુ વાતો કરે તો થોડું સારું લાગે...!!❤❤

    #Hum Tu#M