× Popup image

#હું_કોણ_છું status in Hindi, Gujarati, Marathi

  • #હું_કોણ_છું ?

    ઋજુતા ને આ સવાલ થોડા મહિના થી સતાવી રહ્યો હતો. "લગ્ન પહેલાં તો બધા મને ઓળખતા હતા. મારા ફિલ્ડમાં મારું એક સન્માનીય સ્થાન હતું." (#MMO )
    લગ્ન થયા ને પાંચ વર્ષ થયા રાજવી પણ ત્રણ વર્ષ ની થઈ ગઈ. ત્યાં સુધી ક્યારેય આ સવાલ જ ન આવ્યો કે હું કોણ છું. એક પત્નિ , વહુ અને પછી મા તરીકે એટલી વ્યસ્ત થઈ ગઈ કે હું કોણ છું તે જ ભૂલી ગઈ. મને મારે શોધવી તો પડશે જ... એમ કહી ફરી કબાટમાં થી જૂની ડાયરી લઈ લખેલી કવિતાઓ ને વાંચવા લાગી..{#માતંગી }