× Popup image
  • #Rup #truth સદી ઓ થી ચાલતી ગુલામી ની જંઝીર હજું પણ કયાંક કયાંક કોઈક ની પગ ની બેડીઓ માં વસે છે.

  • #માઈક્રોફિકશન સ્ટોરી #Rup #happy Gurupurnima

    કોલેજ ના મસ્તી મજાક ના દિવસો.. ઈશા ને એની બહેનપણી નું વૃંદ નાનકડી રિસેસ માં કેન્ટીન માં પહોંચ્યા.
    ભૂખ કકડી ને લાગી હતી બધાને.. ઈશા, ધરા,નેહા એ ભીડ જોઈ ને કોલેજ બહાર આવેલી રેસટોરા માં જવા કહ્યુ. પણ જલપા, ભાવિની ,ફોરમ એ ના પાડી કે પછી લેકચર ચાલુ થઈ જશે.
    થોડી રાહ જોઈ લઈએ.. ને નકકી પણ એ જ થયું. ત્યા જ અચાનક એક તીણી ચીસ સાંભળી ને બધાં નું ધ્યાન કોલેજ ના સેકન્ડ ફ્લોર ની બારી પાસે ગયું.
    ત્યા એક છોકરી ઉપર થી છલાંગ લગાવાની કોશિશ કરતી હતી... પણ ત્યા રહેલાં સૌ કોઈ એ એને બચાવી લીધી.
    ઈશા ને એની બહેનપણી ઓ ત્યા પહોંચ્યા ને કારણ જાણવાં કોશિશ કરી.
    એ જ કારણ આવ્યુ કે ..એ છોકરી સૌથી સુંદર દેખાવ માં ને .. કોલેજ માં ભણાવતા સર ના આંધળા પ્રેમ માં ઘવાઈ હતી . જયારે જાણવાં મળ્યુ જૂઠ ના ભરોસે સંબંધ રચાયો.. ને સત્ય ગુરુપૂણિમા ના દિવસે જ બહાર આવ્યુ.