Do what you love to do.#beHappy

જીવન માં બધા માટે ગમે એટલુ કરો,
પણ કોઈ ને કોઈ નાખુશ રહી જ જાય છે,
એટલે જ તો કેવાય છે કે એકસાથે,
ક્યાં બધા ને ખુશ રાખી શકાય છે

Read More

જીવન મા દરેક નવી વસ્તુની શરુઆતમાં,
રસ્તો હંમેશા અસ્પષ્ટ લાગે છે,
પણ જેમ જેમ એ રસ્તે આગળ વધીયે છે,
તેમ તેમ એ જ અસ્પષ્ટ રસ્તો જીવન માટે કંઇ કેટલાય
સ્પષ્ટ રસ્તા ખોલી કાઢે છે
#અસ્પષ્ટ

Read More

માનવ જીવન આખુ કામચલાવ નિતિ પર ચાલે છે,
જયારે જયારે કોઈ રસ્તો ના જડે ત્યારે કામચલાઉ રસ્તો શોધવાની રીત ચાલે છે,
આ કામચલાઉ રસ્તો કામ માટે પણ હોય શકે અને સંબંધ માટે પણ
#કામચલાઉ

Read More

જીવન માં વિશ્વાસ રાખવો જરુરી છે,
પણ આ વિશ્વાસ માપ માં હોવો જોઈએ,
કારણ કયારેક પારકા પરનો અતિ વિશ્વાસ,
તમારા જીવન રુપી શાંત સાગર માં અશાંત સુનામી લાવી શકે છે
#વિશ્વાસ

Read More

જીવતા દરેક જીવ ને સંઘર્ષ કરવો પડે છે,
એ પછી માણસ હોય કે પછી બીજો કોઇ જીવ,
પણ જે જીવ આ સંઘર્ષ કરી જાણે છે,
એ જીવન રુપી દરિયો તરી જાણે છે
#સંઘર્ષ

Read More

Badi sidato se tume chaha hai
Badi muskilo se tumhe paya hai
Khuda ka vo tohfa ho tum
Jisko barso se hum ne dua me manga hai..

#good morning

છોડવાનુ તો કોઈ સરહદ ના સૈનિકોથી શીખે,
છોડે છે ઘરબાર જે દેશ માટે,
છોડે છે સુખ સમૃધિ,
અને જરુર પડે તો જીવ પણ છોડી દે છે દેશ માટે👮


#છોડો

Read More

જીવનમાં બધી જગા પર કતાર છે,
એ પછી જીવન મા આગળ વધવું હોય,
કે પછી ભગવાન ને મળવું હોય
#કતાર

કોઈ પણ કિંમત સમય પર થાય તો જ તેનુ મહતવ રહે છે
એ પછી સમય હોય
કે પછી
માણસ
#GoodMorning

આજે નવરાશની પળોમાં ભૂતકાળ માં જોયું,
તો જાણયું કે જીવને ઘણી સુંદર ભેટો આપી છે,
પણ જીવન મા ઘણું મેળવવા ની દોડમા,
આ સુંદર ભેટોને માણવાનું ભુલાઇ ગયું

#નવરાશ

Read More