Book Detail

કોઇનું ઘર ભરવાની રસમ

written by:  Nidhi Dave Trivedi
325 downloads
Readers review:  
4.6

જમાનો બદલાય એમ રિવાજ અને રસમ બદલાય છે. એક દિકરી બે કુળને તારે એ વાત અવની સાચી પુરવાર કરે છે. નોકરી કરતી દિકરીની આવકમા પિયરપક્ષ અને સાસરીપક્ષનો હક્ક કેટલો હોય એકબાજુ બેલાબેન અને બીજીબાજુ સવિતાબેન – અનુરાગભાઇ – આદિત્યના માધ્યમ દ્વારા અલગ અલગ વિચારસરણી જાણવા મળે છે.

Krishna Nirav  13 Aug 2017  

Hope it will be true for every family ..

Unnatii J Naik  13 Aug 2017  

good philosophical story but still it's a dream, even in today's society this type of family and support to daughter in law and her family is very rare

nirav  29 Oct 2017  

કાશ દરેક નાં ઘર માં આવા પાત્રો હોય તો સમાજ ની શકલ બદલાઇ જાય...સરસ લખ્યું છે ..

કાર્તિક ઘનશ્યામ પટેલ  13 Aug 2017  

Super thought dear keep it up

JADAV HETAL D  14 Aug 2017  

owsem !one day it will happen