Charan ni Kholadhari - Saurashtra ni rasdhar story by Zaverchand Meghani in Gujarati Short Stories PDF

ચારણની ખોળાધરી - સૌરાષ્ટ્રની રસધારમાંથી

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

ચારણની ખોળાધરી - ઝવેરચંદ મેઘાણી રાણો ક્યાં ની બૂમો સંભળાતી હતી. ગામ દરબારગઢ-કાંવીદાસ નામનો ચારણ ખૂબ રડ્યો- એની ખોળાધરી એટલે વિધાતાનો લેખ - ચાળીસ ગામના તોરણ બંધાયા... વાંચો, ચારણની ખોળાધરી...ઝવેરચંદ મેઘાણીની કલમે...