Book Detail

વિકીબાબા એન્ડ કંપની-૮ By Manhar Oza

Category:   Novels Episodes Books

વિકીબાબા એન્ડ કંપની-૮

written by:  Manhar Oza
126 downloads
Readers review:  
4.8

રત્ના સાથે થયેલી શરત તોડીને ભણવાનું છોડી દેછે. રત્ના વીકીથી નારાજ થઈને સગાઇ તોડી નાખે છે અને તે હિરોઈન બનવા મુંબઈ ચાલી જાય છે. વીકીની સગાઇ તૂટવાથી તે હતાશ થઈ જાય છે. રત્નાને બતાવી દેવા માટે રૂપિયા કમાવાની લાલચમાં તે બચુના ધંધામાં જોડાઈ જાય છે.

READ MORE BOOKS BY Manhar Oza