Category:   Drama Books

મારો દાવ

written by:  HIREN GAJJAR
116 downloads
Readers review:  

જયપુર થી ૧૫૦ કી.મી અને ઉદયપુર થી ૧૦૦ કી.મી જેટલા અંતરે એક સુંદર ગામ આવેલું,ગામ નું નામ શાંતિ નગર,ગામ ની વસ્તી ૫૦૦૦-૬૦૦૦ ની વચ્ચે, આમ તો શાંતિ નગર એક ગામ હતું,પણ પ્રધાન મંત્રી આદર્શ ગામ માં સમાવેશ કર્યા પછી તો જાણે ગામ ની કાયા પલટ જ થઈ ગઈ હતી.આખા ગામ માં પાકી સડક,ગામ ની બહાર એક સુંદર તળાવ,તળાવ ની એક બાજુ શાંતિનાથ મહાદેવ નું વિશાલ મંદિર,અને એક બાજુ સુંદર બગીચો.બગીચા ની અંદર ફુવારા,રંગ બેરંગી ફૂલો ના છોડ અને જાત જાત ના વૃક્ષો બહુ જ મનમોહક લાગતાં હતા.આ સિવાય ગામ માં પોસ્ટ ઓફિસ,સરકારી દવાખાનું,માધ્યમિક અને પ્રાથમિક શાળા.ગામ માં દરેક પ્રકાર ના લોકો વસતા હતા,બધા એક બીજા સાથે પ્રેમ થી હળી મળી ને રહેતા હતા.