અંધારી રાતના ઓછાયા-13 SABIRKHAN દ્વારા Horror Stories માં ગુજરાતી પીડીએફ

Andhari raatna ochhaya - 13 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andhari raatna ochhaya - 13 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

અંધારી રાતના ઓછાયા-13

by SABIRKHAN Matrubharti Verified in Gujarati Horror Stories

ઉત્કંઠાની તીણી ચીસ ફોનમાંથી સીધી ડોક્ટર પત્ની સુધાના કાનમાં ઘૂસી ગઇ. ઉત્કંઠા શબ્દો લથડાયા હતા. એનું ભેજુ બહેર મારી ગયુ. આજે પોતાની સાથે આ બધુ શું બની રહ્યું હતું... શું આજે બધાનાં ઘરે ભૂત ભરાયાં હતાં. હે રામ..! ...Read More