કહાનીમાં કમળા એક દંપતી છે, જે ગોવર્ધન નામના પતિના વિરહમાં કંટાળે છે. ગોવર્ધન નોકરીની ટુર પર છે, અને કમળાની બેચેની તેની વિમળાના પતિ, આનંદલાલ તરફ આકર્ષણ માટે છે. કમળા આનંદલાલ સાથેના સંભવિત સંબંધો અંગે કલ્પનાઓમાં ગોઠવાઈ ગઈ છે, કારણ કે તેની પત્ની વિમળા પિયર ગઈ છે. આ પરિસ્થિતિ કમળાને વધારે આત્મવિશ્વાસ આપે છે, કારણ કે તે બંને પરિવાર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને જાણતી છે. તેમ છતાં, કમળા પોતાના મનમાં ચારિત્ર્યવિષયક સંઘર્ષનો સામનો કરી રહી છે, કારણ કે તે ગોવર્ધન સાથેના સંબંધમાં સંતોષ પામતા નથી. આ દરમિયાન, કમળા આનંદલાલ તરફ આકર્ષિત થઈ રહી છે, જે ગોવર્ધન કરતાં વધુ આકર્ષક લાગ્યા છે. કોમળાની આ આંતરિક લડાઈ અને ધારણાઓ આ વાર્તાનું કેન્દ્ર છે. મખમલી સુખશય્યા બની કંટકશય્યા! by Valibhai Musa in Gujarati Short Stories 47.5k 1.1k Downloads 3.2k Views Writen by Valibhai Musa Category Short Stories Read Full Story Download on Mobile Description કાળી કાજળશી રાત્રિ જામી છે. શહેરની શેરીઓ નિદ્રા લઈ રહી છે. શેરીઓના ખોળે શ્વાન પણ નિદ્રાધીન છે. એક ગલીનાં ઘરોની બંને હરોળથી અલિપ્ત એવા છેડાના બંગલા સમા એક મકાનના શયનખંડમાંની મખમલી સુખશય્યામાં એક મુલાયમ નારીજીવ તરફડિયાં ખાય છે, કેમ કે નિંદર તેની વેરણ થઈ ગઈ છે. એ કમળા છે, સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી બજાવતા ગોવર્ધનની અર્ધાંગના. આજે તો તે એક અન્ય અર્થમાં પણ અર્ધાંગના જ છે, કેમ કે ગોવર્ધન નોકરીની ટુર ઉપર હોઈ તે પ્રોષિતભર્તુકા છે! ટાવરે અગિયારના ટકોરા પાડ્યા ત્યાં સુધી તો તે ઓરડાઓમાં આંટા મારતી જ રહે છે. તે ઊંઘવા માટે પથારીમાં કરવટો બદલ્યે જતી અનેકવાર લાઈટ ચાલુબંધ કરે છે, પણ તેની સઘળી કોશીશો મિથ્યા પુરવાર થાય છે. તેના જીવને ચેન નથી, જાણે કે પથારીમાં શૂળો ભોંકાઈ ન રહી હોય! કમળાની બેચેની એ ગોવર્ધનના વિરહની નિપજ નથી, પણ કેટલાક દિવસથી તેના મનમાં ઘર કરી ગએલી તેની મેલી મુરાદને પાર પાડવાનો આ તો એક તલસાટ છે. આજનો જોગસંજોગ એ … More Likes This કરુણા - 1 by Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 by AKHIL KUMAR એક રાત - 1 by Zarnaba એક રાત - 1 by Zarnaba લાગણીનો દોર - 9 by ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 by Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories