ચુંબકીય તોફાન - (ભાગ-૨)

by Jigar Sagar Matrubharti Verified in Gujarati Novel Episodes

2. ગરમ પાણીના ઝરા ૭મી જુલાઇ, ૨૦૩૦ની એ વરસાદી સાંજ ઢળવા આવી હતી. નેપાળમાં આવેલા ૮.૬ રિક્ટર સ્કેલના ભુકંપના સમાચારે અર્જુનને બેચેન બનાવ્યો હતો એટલે ધોધમાર વરસતા વરસાદમાં અર્જુન VSGWRI (Vikram Sarabhai Global Warming Research Institute) જવા ...Read More