ચુંબકીય તોફાન (ભાગ-૧૨)

by Jigar Sagar Matrubharti Verified in Gujarati Novel Episodes

12. અંત ૫ મી ઓગષ્ટથી શરૂ થયેલો વરસાદ ચાર દિવસથી સતત વરસી રહ્યો હતો. આજે ૯ મી ઓગષ્ટ હતી. વરસાદ અનરાધાર વરસી રહ્યો હતો. આખી દુનિયામાં એકસાથે શરૂ થયેલા આ વરસાદે સૌને અચરજમાં તો નાંખ્યા જ હતાં ...Read More