પ્રેમ ની પરિભાષા - ૫. રુદ્ર

by megh in Gujarati Novel Episodes

“ સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો “ કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી શરુ થયુ . “ ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા ...Read More