Krossing girl - 22 by Ravi virparia in Gujarati Novels PDF

krossing ગર્લ - 22
by Ravi virparia in Gujarati Novels
-
304
-
350
-
2
રાજેશ્વરી સેન ઉર્ફે રોક્સી મેમ. અમે પ્રેમથી બધા શિક્ષકોના આવા નામ પાડેલા. રોક્સી મેમ અમને ગુજરાતી ભણાવતા હતા. ગવર્નમેન્ટે ગુજરાતી ફરજિયાત બનાવ્યું હતું એટલે અમે તેને ઓપ્શનમાં લઈ શકીએ તેમ નહોતા. તેઓ સ્કૂલમાં સૌથી વધુ અનુભવી અને ગંભીર કહી ...Read Moreતેવા શિક્ષક હતા. તેમનું નૉલેજ જબરદસ્ત હતું. અમને ક્યારેક તેઓ ઓલ્ડ ફેશન જેવા લાગતાં.“મિત્રો, ગુજરાતી ભાષા પાસે ગૌરવ લઈ શકાય તેવો શબ્દવૈભવ છે. કોઈ વાત કે સંબંધની સ્પષ્ટતા માટે અલગ-અલગ શબ્દો છે. આજે આપણે તેના વિશે થોડી વાતો કરીશું. ઈંગ્લિશમાં અંકલ અને આન્ટી કહો એટલે બધું આવી જાય. આમાં કોણ પપ્પાના મોટા ભાઈ, નાના ભાઈ, પિતરાઈ ભાઈ છે, કુટુંબમાં કેટલા નજીક કે દૂરના સગાં Read Less
krossing ગર્લ - Novels Ravi virparia by ગુજરાતી - Novels
|