Madad by Anandita Raiyani in Gujarati Social Stories PDF

મદદ

by Anandita Raiyani in Gujarati Social Stories

મદદ" સવિતા ..અરે ઓ સવિતા... કયાં રહી ગઇ ? " સ્મિતાબેને ઘરમાં કામ કરવા આવતી સવિતાને બોલાવી. " આંયાં જ છું દીદી... ચોકડી ધોતી તી.. એટલે થોડું મોડું થ્યું.... " કહેતી સવિતા સાડીનાં ખૂણેથી હાથ લૂછતી શેઠાણી સામે આવીને