જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 5

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા. ને બઘાની નજર બાહાર જ મડરાયેલ હતી. રીતલ તેની રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં ...Read More