Shabdlok by કશુંક in Gujarati Poems PDF

શબ્દલોક

by કશુંક in Gujarati Poems

સોનેટ(૧)સંધ્યાસપ્તરંગી સંધ્યા રમી રહી ક્ષિતિજેરહ્યો હાફી વાયુ વાયી વાયી આજેપુર્વમાં તારક મંદ મંદ હાસ્ય કરતોમધ્યે શશી ચાંદનીને જાય વિખેરતોગમન કરી નિજ ઘેર જાય વિહંગોડોળેલાં તળાવમાં થાય શાંત તરંગોહતું ખેડુના ચહેરે સ્મિત અજાણ્યુંદૈવયોગે શ્રમ કર્યાની કાંતિ જાણ્યુઝાલર ટાણે લોક સૌ ...Read More