Uday - 10 by Jyotindra Mehta in Gujarati Social Stories PDF

ઉદય ભાગ ૧૦

by Jyotindra Mehta Matrubharti Verified in Gujarati Social Stories

બાબાએ આગળ જણાવ્યું અને દિવ્યશક્તિ અને મહાશક્તિઓ શું કરે છે તે મહત્વનું નથી આપણું નિર્માણ કયા કારણસર થયું છે તે મહત્વનું છે આપણું કર્મ શું છે તે મહત્વનું છે . આપણા જીવન નો ઉદ્દેશ શું છે તે મહત્વનો છે. ...Read More