કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત

by Swati in Gujarati Social Stories

આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી ...Read More