જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 9

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

સમય ઓછો હતો. રવિન્દને જવાનાં દિવસમાં આજનો દિવસ પણ પુરો થઈ જવા આવ્યો. દિલીપભાઈ મેહમાનને આવકાર આપતા સોફા પર બેસાડ્યા. નેહલ પાણી લઈ ને બાહાર આવી. રીતલનેગોતતી રવિન્દની નજર થોડી જુકેલી હતી. બધા પોતાની વાતોમાં મશગુલ બેઠા હતા. બઘાને ...Read More