ભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા?? (ભાગ - ૧)

by Bharat Parmara in Gujarati Magazine

વિશ્વના પ્રગતિશીલ તથા વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશમાં સામાજીક સંરચના ઘણી વિભિન્તા ધરાવે છે. બીજા દેશોમાં સામાજિક તથા અપરાધોના નિયમન માં સરકારી તંત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જ્યારે આપણાં દેશ માં સામાજીક મંડળો, જ્ઞાતિ પંચોં, જ્ઞાતિ પંચાયત ...Read More