Chis - 20 by SABIRKHAN in Gujarati Horror Stories PDF

ચીસ - 20

by SABIRKHAN Matrubharti Verified in Gujarati Horror Stories

આખા ખંડમાં હજુય લોબાનનો ધૂપ પ્રસરેલો હતો.કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાયેલો હતો.ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠેલુ.શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર લીલી પાગડી હતી.પોતાના અલાયદા ખંડમાં બેસેલા મોલાના અસબાબ રાંદેરી ...Read More


-->