તુલસી ક્યારો રિવ્યૂ (ઝવેરચંદ મેઘાણી)

by Artisoni Matrubharti Verified in Gujarati Book Reviews

-આરતીસોનીઝવેરચંદ મેઘાણીની નવલકથા તુલસી-ક્યારો જ્યારે વાંચી ત્યારે મારા મસ્તિષ્કને હચમચાવી ગઈ હતી.. ઓગણીસો ચાલીસના દાયકાની આ વાર્તામાં પ્રોફેસર સોમેશ્વર માસ્તરને મેઘાણી સાહેબે બખૂબી ઢાળ્યા છે...સોમેશ્વર માસ્તરની પુત્રો પાસેથી કોઈ જ અપેક્ષા નથી હોતી. અને પુત્રો સાથે ઘરમાં તાલમેલ સાંધી ...Read More