Ramapirno ghodo - 18 by Niyati Kapadia in Gujarati Love Stories PDF

રામાપીરનો ઘોડો - ૧૮

by Niyati Kapadia Verified icon in Gujarati Love Stories

છેલ્લા પાંચ વરસમાં વિરલ ઘણો બદલાઇ ગયો હતો. રખડપટ્ટી અને મોજમસ્તીને જ જીવનનું કેન્દ્રબિંદુ સમજનાર વિરલ કોલેજ પુરી થયા પછી એના પપ્પા પાસે એક સ્કિમ લઈને ગયેલો. એક ન​વી, ફાસ્ટફૂડ માટેની જ ખાસ એવી વૈભવી હોટેલ ખોલ​વાની એ સ્કિમ ...Read More