જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 14

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

"સોરી.... સોરી..... સોરી..." હજી તો રવિન્દ તેની પાસે જ્ઈ બેઠો જ હતો ને તે ઝબકીને જાગી ગઈ. આંખો ચોળતા તે સફાળી ઊભી થઈ ને સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ"પાગલ છોકરી!!! " તે ત્યાંથી ઊભો થઈ બહાર બાલકનિમાં ગયો. હજી ...Read More