દવાખાનાની મુલાકાત

by Riyansh in Gujarati Health

આજની સવાર ખુબજ સુંદર હતી.આકાશમાં વાદળોની ઉપરથી સૂર્યની કિરણો પસાર થઈને ઉગી આવી હતી.અને આજની સવારને ગુલાબી બનાવી ગઈ હતી.પક્ષીઓનો કલરવ પણ ખુબજ અદભૂત લાગ્યો અને મારી સવાર ખુબજ ઉત્સાથી ઊગી હતી.મને એવું લાગ્યું કે આજે મારો દિવસ ખુબજ ...Read More