કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૩

by Pratik Barot Matrubharti Verified in Gujarati Short Stories

કાકાની જીવનવાર્તા સાંભળવાની ઉત્સુકતા મને એટલી બધી હતી કે હું નોકરી પરથી બે કલાક જેટલો વહેલો આવી ડેરી ડેન પાસે કાકા જ્યાં બેસતા તે જગ્યાએ આવીને બેસી ગયો. મારા મગજમાં જાણે વિચારો એકબીજા સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલી રહયા હતા..હું ...Read More