Sumudrantike - 4 by Dhruv Bhatt in Gujarati Social Stories PDF

સમુદ્રાન્તિકે - 4

by Dhruv Bhatt Matrubharti Verified in Gujarati Social Stories

ઠંડી થોડી વધારે લાગે છે તેવું લાગતાં હું જાગ્યો ત્યારે ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલાશ પકડતું જતું હતું. મેં સૂતાં સૂતાં જ બારી બહાર જોયા કર્યું. રાત્રે ગંભીર ગર્જના કરતો સમુદ્ર પછડાઈ પછડાઈને થાક્યો હોય તેમ શાંત ...Read More