ઇતિહાસ બની ગયેલી ભારતની સેવાનિવૃત્ત સબમરીન્સ વિશે જાણવા જેવું : ભાગ - ૨

by Khajano Magazine Verified icon in Gujarati Magazine

ગયા અંકમાં આપણે હાલ રીટાયરમેન્ટ ભોગવી રહેલી અથવા હવે અસ્તિત્વમાં જ નથી રહી એવી, ભારતીય નૌકાદળમાં મોભાપાત્ર કાર્ય બજાવી ચૂકેલી ત્રણ ખૂંખાર સબમરીન્સ કલ્વરી, કરંજ અને ચક્ર સાથે રૂબરૂ થયા. તેમની આંતરિક રચના વિશે બ્રિફ નોલેજ મેળવ્યું. કાર્યપ્રણાલી જાણી ...Read More