Sumudrantike - 11 by Dhruv Bhatt in Gujarati Social Stories PDF

સમુદ્રાન્તિકે - 11

by Dhruv Bhatt Matrubharti Verified in Gujarati Social Stories

એ જનસમૂહના મેળાપ પછી મારું મન આનંદિત રહેવા લાગ્યું. હવે માર્ગમાં જે કોઈ માણસ મળે તેને હું હાથ ઊંચો કરીને ‘રામરામ’ કહેતો અને પૂછતો, ‘કાં! કેમ છો?’ અને દરેક વખતે એક જ જવાબ મળતો. ‘એ, રામ. હાંકલા છે બાપ.’ આ ...Read More