જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 18

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

એક વાર રીંગ વાગી તેને ફોન ન ઉપાડયો, બીજી વાર રીંગ વાગી. ફોન કોનો હશે તે વિચારતી રહીને હાથમાં ફોન વાગતો રહ્યો. ચોથીવાર ફોન વાગતો તેને ફોન ઉપાડ્યો."શું કરે છે તું , મોબાઈલમાં જો તો ખરી કેટલી રીંગ વાગી. ...Read More