મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-5)

by Pratikkumar R in Gujarati Travel stories

ટીક ટીક...... ટીક ટીક.......સવાર ના 5:15 વાગ્યા ને મોબાઈલ મા એલાર્મ વાગ્યું એટલે તરત ઊંઘ ઊડી ગઈ અને જલ્દી ઉભો થઈ ગયો અને આ જલ્દી ઉભા થવાનું કારણ 6 નવેમ્બર અને આજે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતુંસવારે રેડી થઈ ...Read More